પરસાર

આદિવાસી ગરાસિયા ભાષા મ ઇસુ મસીહ ના જીવન ની પરસાર અનેં બાઇબલ ના વસન પરમણેં મનખ જાતી નેં જીવન જીવવું ઈવી પરસાર હામળો .

  • એંતરે હારું કે બદ્દવેં પાપ કર્યો અનેં પરમેશ્વર ની મહિમા વગર ન હે (રોમિયો ૩:૨૩)

  • લંગડા ભિખારી નેં પતરસ હાજો કરે હે (પ્રેરિતો ૩:૧-૮)

  • સિન્તા નહેં કરો (મત્તી ૬:૩૧-૩૨)